આ પોસ્ટ માં હું તમારા માટે હેપ્પી મેરેજ એનિવર્સરી શુભેચ્છાઓ અને મેસેજ લાવ્યો છું, જે તમને ખુબજ ઉપયોગી થશે.
તમને મારા જીવનમાં મોકલવા બદલ હું ઈશ્વરનો આભારી છું. અને જીવન ભર મારો હાથ થામવા માટે હું તમારો આભારી છું.
❤️Happy Marriage Anniversary My Love❤️
હું તમને બંનેને હજાર વર્ષની સુખી દામ્પત્ય જીવનની શુભેચ્છા પાઠવું છું. આ દિવસનો આનંદ હંમેશા સાથે અને અંતિમ શ્વાસ સુધી રહેવા દેજો. લગ્ન જીવન શુખી રહે એવી શુભકામના!
💐મેરેજ એનિવર્સરી ની શુભેચ્છા💐
"શ્રી ______ તથા શ્રીમતી _______" ને સાલગીરા નિમિતે ખૂબ-ખૂબ શુભેચ્છઓ, ઇશ્વર તમારા લગ્નને ૧૦૦ વર્ષ પૂર્ણ કરે તેવી હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના.
❤️Happy Marriage Anniversary❤️
મારા પ્રિય ભાઈ______ તથા ભાભી _______ને તેમની મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભકામનાઓ. નવા વર્ષનો દરેક દિવસ આપ બંનેને સુખી, સ્વસ્થ અને આનંદમય રાખે તેવી શુભેચ્છાઓ.
🌷મેરેજ એનિવર્સરી ની શુભકામનાઓ🌷
ભગવાન તેમની દૈવી શક્તિ અને કૃપાથી તમારા બંધનને મજબૂત બનાવે અને તેને કાયમ માટે સ્થિર રાખે. હું તમારા બંનેના સુખી દાંપત્ય જીવનની ઇચ્છા કરું છું.Marriage Anniversary Wishes in Gujarati Shayari દ્વારા તમે દંપતી ને અહેસાસ કરવો કે તે તમારા માટે કેટલા પ્રિય/ખાસ છે.
🌹હેપ્પી મેરેજ એનિવર્સરી🌹




This post have 0 komentar
EmoticonEmoticon